SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધમ ૪ નિર્જીવ પવા, પક, ધાણું વગેરે, કે જેમાં કાઢી નાખવાનું બહુ અલ્પ હોય છે, તથા દાતાને પણ પછી વાસણ ધોવા વગેરેનું પશ્ચાતકર્મ બહુ ઓછું કરવાનું હોય છે, તે જ જાતે માગવાં કે બીજે આપે તે ગ્રહણ કરવાં, એ ચોથી પિંડેષણ. [૧૧/૬] ૫. જે નિર્જીવ ભોજન ગૃહસ્થ પિતે ખાવા માટે પ્યાલા, થાળી કે કેલકમાં પીરસ્યું હોય, અને તેના હાથ વગેરે જોયે ઘણે વખત થઈ જવાથી ભીના ન હોય – તેવું અન્ન જાતે માગીને લેવું કે બીજે આપે તે ગ્રહણ કરવું, એ પાંચમી પિડવણ. [૧૧/ળું , ૬. ગૃહસ્થ પિતાને કે બીજાને માટે વાસણમાંથી કાઢવા માટે ચાટવા વગેરેથી ઉપાડેલું નિજીવ ભોજન જ, હાથ કે વાસણમાં, જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ છઠ્ઠી પિંડેવા. [૧૧૮] ૭. જે ભોજન ફેંકી દેવા જેવું હોય, તથા જેને બીજે મનુષ્ય કે જાનવર લેવા ન ઈચ્છે, તેવું નિજીવ ભોજન જ જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ સાતમી પિષણ. [૧૧] આ સાત પ્રકારની પિંડેપણુઓ ભિક્ષુએ જાણવી જોઈએ અને શક્તિ અનુસાર તેમાંની કેઈ સ્વીકારવી જોઈએ. સાત પાનૈવણુઓ પણ તેવી જ સમજવી. માત્ર થી પાનેવણા આ રીતે સમજવીઃ તલનું, તુષનું, કે જવનું પાણી, ઓસામણ, છાશને નિતાર, કે ઊનું અથવા બીજું તેવું નિર્જીવ પાણી કે જે લીધાથી (ધવા સાફ કરવાનું) ખાસ પશ્ચાતકર્મ બહુ ઓછું કરવું પડે, તે જ લેવું. [૧૧/૧•] આ સાત પિપૈવણ કે પાનૈષણામાંથી કોઈ એક પ્રતિજ્ઞા અંગીકાર કરનારે એમ કદી ન બોલવું કે, મેં જ સારી પ્રતિજ્ઞા લીધી છે ૧. મૂળમાં “ડિડિમ” – એટલે કે કાંસાનું વાસણ છે. ૨. “મગધ દેશમાં પ્રસિદ્ધ એક પ્રકારનું વાસણ. - ટીકા ૩. ટીકાકાર કહે છે: “સ્વચ્છ હવાથી અલ્પલેપી હોય અને તેથી ચાટે કર નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy