________________
સમીસાંજનો ઉપદેશ દેખાવ કરે, ઉચ્ચ કુળમાં જન્મ્યા ન હોય છતાં તેવો દેખાવ કરે, આચરણ દુષ્ટ રહેવા છતાં સારા આચરને દેખાવ કરે; તેમ જ પોતે ન જાણુ હવાથી બીજાને પૂછે, અને તેનું સાંભળી લીધા પછી હું એમ જ જાણતા હતા એમ કહી ખોટા ભાવને દેખાવ કરે, તે મર્યા બાદ કિબિષિક દેવ થાય છે. અને પિતે શું કામ કરવાથી આવી નિમાં ઉત્પન્ન થયો તેનું તેને (દેવ હોવા છતાં ભાન હતું નથી. ત્યાંથી મર્યા બાદ તે બકરા જેવું મેં મેં બોલનારે બેબડે થાય છે; અથવા નરોનિ કે પશુપંખીની યોનિને પ્રાપ્ત કરે છે, જ્યાં બેધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને જઠ અને છેતરપિંડીના દેશે વર્ણવ્યા છે, માટે બુદ્ધિમાને તે બધાને ત્યાગ કરવો. [૨, ૪૬-૯]
અન્નપાન કેવી રીતે ખાવું? - ભિક્ષા મેળવ્યા બાદ, ઉતારે આવ્યા વિના ત્યાં ને ત્યાં ખાવાની ઈચ્છા હોય, તે આ પ્રમાણે કરવું: કોઈ ખુલી જગા કે ભીંતના મૂળ આગળની
૧. દેવમાં પણ સ્વામી, દાસ, અત્યજ એવા વર્ગો છે. કેબિષિક દેવ અત્યજ જેવા છે. માયાવી, તેમ જ સાધુ વગેરેની નૈલ કરનારા પુરૂષ તે યાનિ પામે છે. જુઓ ઉત્તરાયન, ૬, ૨૬૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org