________________
શિક્ષાથ
નિર્વાણું-શાંતિ પ્રાપ્ત થતી નથી; અને વેશમાં સાધુપણું હાવા છતાં વસ્તુતાએ તેનું અસાધુપણું જ વધે છે. ચારની પેઠે પાતાનાં દુષ્કર્મથી હંમેશાં ઉદ્વિગ્ન રહેતા તે દુષ્ટ બુદ્ધિવાળા ભિક્ષુ, મરણાંતે પણ ચારિત્રને આરાધી શકતા નથી; કે આચાર્યાં અને સાધુઓની સેવા કરી શકતા નથી. ગૃહસ્થા પણ તેનું દુષ્ટ શીલ જાણી તેના તિરસ્કાર કરે છે. એ પ્રમાણે દુર્ગં। આચરનારા અને સગુણાના ત્યાગ કરનારી તે દુષ્ટ ચિત્તવાળા ભિક્ષુ મરણુપર્યંત તેવા જ રહે છે. [૨, ૩૬-૪૧]
આમ કરવાને બદલે જે બુદ્ધિશાળી ભિક્ષુ મદ્ય વગેરે માદક પીણાં તેમ જ ઘી વગેરે માદક પદાર્થોના ત્યાગ કરી, અભિમાનરહિતપણે તપ આચરે છે, તેના અનેક સાધુપુરુષાથી પ્રશંસિત, વિપુલ તેમ જ`મેાક્ષરૂપી અર્થવાળા કલ્યાણુનું હું વર્ણન કરું છું તે તમે સાંભળેા તે સાધુ ગુણેાની ઇચ્છા કરે છે, દુર્ગુણાના ત્યાગ કરે છે, અને આચાર્યોં તથા સાધુઓની આરાધના કરે છે. ગૃહસ્થા તેને ઉત્તમ જાણી પૂજે છે; તથા મરણકાળે પણ તે ચારિત્રની જ આરાધના કરતા હાય છે. [૨, ૪૨-૫]
પ
જે ભિક્ષુ પાતે તપસ્વી ન હાવા છતાં તેવા દેખાવ કરે; વિદ્યા ભણ્યા ન હેાય છતાં, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org