________________
રિક્ષાચાર્યો પિતાની હાજરી જાહેર કરી, ઘરધણીની પરવાનગી મેળવીને તેમ કરવું. [૧૮]
બારણામાં ઘેટે, કુતરે, વાછડે કે કઈ બાળક હોય તો તેને ઓળંગીને કે ખસેડીને અંતર ન જવું. [૨૨
સ્ત્રી વગેરેની આંખ સાથે આંખ મેળવવી નહીં, ઘરમાં અંદર સુધી નજર નાખવી નહીં, ઘરની વસ્તુઓ તરફ ફાટેલી આંખે જોવું નહીં, તથા કઈ ઘરમાંથી કાંઈ પણ આહાર મળે નહીં તો બબડતા બબડતા નીકળવું નહીં. [૩] - ત્યાં આગળ બીજ પણ જે નામેટાં પ્રાણુઓ આહાર માટે આવ્યાં હોય, તેમના તરફ સીધા ધસી જઈને તેમને ત્રાસ ન આપ; પણ તેમને ત્રાસ ન થાય તે રીતે પ્રયત્નપૂર્વક જવું. રિ-૭,
વળી ત્યાં બીજા જે કઈ પ્રમાણે, બ્રાહ્મણે, કૃપણે કે દરિદ્રો અન્નપાન માગવા માટે ઊભા હોય, તેમને મેળંગીને અંદર ન જવું, તેમ જ દાતાની નજરે પહેલા ચડાય એવી રીતે પણ ન ઊભા રહેવું. પરંતુ પેલા લેકેને શિક્ષા આપી દેવામાં આવે, કે તેમને ના કહેવામાં આવે અને તેઓ ચાલ્યો જાય,
ત્યાં સુધી એકાંતમાં જઈને ઊભા રહેવું અને ત્યાર - પછી જ આગળ આવવું નહીં તે પિલ અધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org