________________
સમીસાંજનો ઉદેશ
શ્રમણાદિને કે અન્ન આપનારને અપ્રીતિ થાય; અને પેાતાના ધર્મની હલકાઈ દેખાય. [૨, ૧૦-૩]
e
ક્યા દાતા પાસેથી ન લે
ભિક્ષા આપવા આવનારી સ્ત્રી અન્નપાન ઢાળતી ઢાળતી આવતી હાય, કે ખીજ, હરિયાળી વગેરે સજીવ વસ્તુઓને અસંયમીપણે કચરતી કચરતી આવતી હાય, તેા તેની પાસેથી અન્નપાન ન લેવું. [૨૮૯]
એક વાસણમાંથી ખીજા વાસણમાં નાખીને આપે, કે અગ્નિ વગેરે સચિત્ત વસ્તુઓ સંકેારીને કે ખારીને આપે, કે પાણી હલાવીને આપે (અથવા માંગણામાં વર્ષાકાળે ભેગા થયેલા પાણીમાં ઊતરીને ~~ તેને ડંખાળીને આપે), તે તેને કહી દેવું કે એ અન્નપાન મારે નહીં ખપે. [૩૦-૧]
હાથ, ચમચા કે વાસણું ધાઈને આપે, તે પણ ના પાડવી; તેમ જ નીંગળતે હાથે, ભીના હાથે, મૂળવાળા હાથે, કાદવવાળા હાથે, કે ઊસ, હડતાલ, હિંગળાક, મન:શિલા, અંજન, લવણ, ગેરુ, પીની માય, ધેાળી માટી, ટકડી, લાટ, કુશા કે છૂંદા અથવા ચટણીવાળા હાથે આપે . તાપણ ના પાડવી. આપનારના હાય, ચમચા કે વાસણ ચાખ્ખાં ધમ્ર, પણ સાધુને અન્ન માપવાથી ધાવાં પડે તેવાં થાય
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org