________________
સમીસાંજને ઉપરાશ જવું અને ગરીબ ઘર છોડીને મેટાં ઘરે તરફ જવાની દાનત ન રાખવી. [૨-૨૫
કેવી રીતે જવું ભિક્ષા માગવા જતી વખતે કોઈને ત્યાં, ઘર આગળ, ઉપર થઈને જવા માટે છૂટું લાકડું, શિલા કે ઈટાળે છૂટો મૂકેલે દેખાય, કે કાંઈ ખાડે કે પિલાણ દેખાય, તે તેના ઉપર થઈને ન જવું. [૫૬]
વળી, ઘરમાં શિક્ષુને જવાની જે હદ હોય તે વટાવીને બહુ અંદર સુધી ન ચાલ્યા જવું, પરંતુ દરેક ઘરની હદ ઈ-વિચારીને તેટલી હદ સુધી જ જવું. તે હદમાં પણ જ્યાં ઊભા રહેવાથી નાહવાની જગા કે જાજરૂની જગા સુધી નજર પહોંચતી હોય ત્યાં ન ઊભા રહેવું, પણ યોગ્ય જગા જોઈ-તપાસીને પાણી વગેરેને રસ્તો, તથા બીજ, હરિયાળી વગેરે સજીવ વસ્તુઓ કચરાય નહીં તે રીતે ઊભા રહેવું. રિ૪-૬]
- ઊભા રહેતી વખતે પણ ઘરના આંગળાને, પરિઘને કે બારણાને અઢેલીને ન ઊભા રહેવું. રિ-૯]
ઘરના બારામાં કાંઈ પડદે કે વસ્ત્ર ટાંગેલું હાય કે કમાડ બંધ કરેલું હોય, તે એકદમ ઉઘાડવું નહીં, પરંતુ વિધિપૂર્વક ધર્મલાભ' વગેરે બાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org