SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાર્યાં કયે ઘેર ન જાય નિષિદ્ધ કુલામાં ભિક્ષા માટે ન જાય; ‘મારે ઘેર કાઈ એ શિક્ષા માટે ન આવવું”, એવી જે ગૃહસ્થ મનાઈ કરી હાય, તેને ઘેર ન જાય; પેાતાના જવાથી જેને અપ્રીતિ થતી હાય, તેને ત્યાં ન જાય; પરંતુ જેને ત્યાં જવાથી ઘરધણી ખુશી થાય તેમ હાય, તેને ત્યાં જાય. [૧૭] જ્યાં ખારણું બહુ નીચું હોય, જ્યાં બહુ અંધારું હાય, તથા જ્યાં ભેાંચરા જેવું હાય, ત્યાં પણ ન જાય; કારણ કે ત્યાં આંખ કામ કરી શકે નહીં, અને જીવજંતુ નજરે પડે નહીં. [૨૦] વળી જ્યાં બારણામાં પુષ્પા, ખીજે વગેરે વેરાયેલાં પડથાં હાય, તથા જ્યાં આંગણામાં કરેલું નવું લીંપણ ભીનું હાય, ત્યાં પણ ન જાય. [૨૧] ભિક્ષુએ જ્યાં શુદ્ધ ભિક્ષા મળી શકે તેમ હોય ત્યાં ૧. નિષિદ્ધ કુલા બે પ્રકારનાં : ઘેાડા વખત માટે નિષિદ્ધ; અને હંમેશને માટે નિષિદ્ધ વૃદ્ધિ (જન્મ), મરણ આદિના સૂતકને કારણે નિષિદ્ધ અનેલાં કુલા એ પહેલા પ્રકારનાં; અને વાધરી, ચમાર વગેરે હકી નતિનાં ઘર એ બીજા પ્રકારનાં.’ હલકી વને ત્યાંથી શિક્ષા ન લેવાનું કારણ હરિભદ્રસૂરિએ એ ખતાવ્યું છે કે, તેથી જૈનશાસનની હલકાઈ થાય. જે જૈનશાસન અતિભેદ દૂર કરવા ઊભું થયું હતું; અને જે સાસનમાં હરિ અલ, તેમ જ ચિત્ર ભૂત જેવા ચાંડાળ સાધુ પ્રસિદ્ધિ પામ્યા છે, તે શાસન પછીના સમયમાં કેવી રીતે અતિભેદ માનવા તથા પાવવા લાગ્યું, તે આ ઉપરથી સમનરો. સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy