________________
સીમંતને ઉપદેશ
થવાની સ્થિતિ ઊભી થાય છે, તથા અંતે તેને પેાતાના સાધુપણા ઉપર જ સંશય ઊપજે છે. આમ વેશ્યાદિના ઘર પાસે થઈ ને આવજા કરતાં દુર્ગાત વધારનારા ઢાષાને સંભવ જોઈ ને, મુમુક્ષુએ તેવાં સ્થાનના ત્યાગ કરવા. [૧૧]
૧૪
·
તે જ પ્રમાણે કૂતરા, તરતની વિચાયેલી ગાય, વકરેલા આખલા, ઘેાડા (કે હાથી),ખાળકાનું ક્રીડાંગણ, તેમ જ કલહ કે યુદ્ધ થતાં ાય તેવું સ્થાન એ બધાંને પણ દૂરથી ત્યાગવાં. તે જ પ્રમાણે રાજા, મુખી, કાટવાળ વગેરેનાં છૂપી મંત્રણા વગેરેનાં સ્થાનાને પણ દૂરથી ત્યાગવાં. [૧૨, ૧૬
ચાલતાં ચાલતાં ગૃહસ્થાનાં ઘરનાં ખારી-બારણાં, ભીંતમાં નવાં દીધેલાં થીગડાં, કે ચણી લીધેલાં ભાકાં, તથા પાણિયારાં વગે૨ે તરફ઼ નજર કરતા કરતા ન જવું. [૧૫]
ગરીબને ઘેર જતા હાય કે તવંગરને ઘેર, પણ ભિક્ષુ ઉતાવળા ઉતાવળે ન જાય, ખેલત મેાલતા ન જાય, હસતા હસતા ન જાય, અહુ ટટાર થઈ ને ન જાય, કે મહે નીચેા નમીને ન જાય; પરંતુ હું ખુશી દર્શાવ્યા વિના, કે ક્રોધાદ્રિથી આકુળ થયા વિના, ઇંદ્રિયાને પાતપેાતાના વિષયાની ખાખતમાં મતા દમતા જાય. [૧૩-૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org