________________
૫૦ ,
સમીસાંજને ઉપદેશ ભિગમ” એટલે કે જીવ અને અજીવ તની સમજ; (૨)
આચાર” કારણ કે આમાં છવના સ્વરૂપ ઉપરથી પ્રાપ્ત થત આચાર પણ વર્ણવ્યું છે]; (૩) “ધર્મપ્રજ્ઞપ્તિ એટલે કે યથાવસ્થિત ધર્મને ઉપદેશ; (૪) “ચારિત્રધર્મ (૫) “ચરણ અને (૬) “ધર્મ'. - ભદ્રબાહુસ્વામીએ ૨૨૦ ઈત્યાદિ ગાથાઓમાં જીવના અસ્તિત્વ અને લક્ષણ વિશે જે ચર્ચા ચલાવી છે, તે બાધક છે, તથા જૈન ધર્મમાં જીવનું સ્વરૂપ શું છે, તે જાણુવાને ઉપયોગી છે. તે ઉપરની હરિભદસ્વામીની ટીકા પણ જોવા જેવી છે. એ બધી દલીલો અને ચર્ચાના વિસ્તાર માટે હરિભદ્રસૂરિકૃત “વદર્શનસમુચ્ચય'માંના જૈનદર્શન પ્રકરણને પં. બેચરદાસકૃત અનુવાદ (પા. ૫૬ ઇ.) જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org