________________
છ પ્રકારના જીવવ
૧
તે જ પ્રમાણે ત્રસ જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, કીડા, પતંગ, કુંથવા કે કીડી વગેરેને હાથ, પગ, ખાડું, ઊરુ, ઉત્તર, માથું, વસ્તુ, પાત્ર, કમળ, પગલૂછયું, રજોહરણ, ગુચ્છેા, કુંડી,* દંડ, સૂવાનુઁ પાટિયું, પીઠ ટેકવવાનું પાટિયું, શય્યા, પથારી, કે તેવી કોઈ જગાએ આવી ચડેલાં જુએ, તે સાવધાનીથી વારંવાર જોઈ-તપાસીને વીણી કાઢ તથા એકાંત સ્થળમાં નાખી આવે; પરંતુ તેમને ખાવા-કચરાવા ન દે. [૧૫]
જેમાણુસ કાળજીપૂર્વક નથી ચાલતા, કાળજીપૂર્વક નથી ઊભેા રહેતા, કાળજીપૂર્વક નથી બેસતા, કાળજીપૂર્વક નથી સૂતા, કાળજીપૂર્વક નથી ખાતા, તથા કાળજીપૂર્વક નથી આવતા તે ભૂતપ્રાણીએની હિંસા કરે છે અને પાપકર્મ આંધે છે; તથા તેનું કડવું ફળ તેને ભેાગવવું પડે છે. [૧-૬]
૪૫
* મળમૂત્રાદિ માટેની.
૧. રહેવા-સૂવાનું સ્થાન.
૨. મૂળમાં થત' શબ્દ છે. હરિ જણાવે છે કે, મયતં’ એટલે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે નહીં એવી રીતે ચહ્ન – કાળજી વિના' એવા બીજો અર્થ દીપિકાકાર આપ્યા છે. આત્મનિગ્રહપૂર્વક નહીં એવી રીતે’ એવા સામાન્ય અર્થ લેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org