________________
સમીસાંજના ઉપદેશ
તે જ પ્રમાણે અગ્નિકાયિક જીવાની બાબતમાં પણ સમજવું. જેમ કે, અગ્નિ, અંગાર, ભરસાડ, ભડકા, જ્વાળા, ઉંબાડિયું, શુદ્ધ અગ્નિ, કે ગગનને અગ્નિ (ઉલ્કા), એ માંને ન છાંટવાં, ન સંકારવાં, ન પ્રજ્વલિત કરવાં કે ન હેાલવવાં. [૧૨]
૪
તે જ પ્રમાણે વાયુકાયિક જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, ચામર, વીંજણે, પંખા, પાન, શાખા, પીંછાં, વસ્ત્ર કે મેં વડે પાતાના શરીરને કે બહારની (ગરમ) વસ્તુને ન ફૂંકવી, કે ન પંખા કરવા. [૧૩]
તે જ પ્રમાણે વનસ્પતિકાચિક જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, ત્રીજ, અંકુર, ક્ષુગા, હરિયાળી, તેમના (સજીવ) ટુકડાઓ, કે તે બધાવાની ચીજો, તથા ઈંડાં વગેરે કે જીવજંતુવાળાં લાકડાં વગેરે ઉપર ચાલવું નહીં, ઊભા રહેવું નહીં, એસવું નહીં, કે સૂવું નહીં. [૧૪]
૧. મૂળ મુર્મુ’ વિરાજ્ઞશિવળે મસ્જી । કાઈ
૨. તે એ માટે મૂળમાં વિઃ અને સ્વા” એ બે શબ્દ છે. ટીકામાં જણાવ્યું છે કે, મૂળ અગ્નિથી છૂટી પડેલી જવાયા તે રૂચિ, અને મૂળ અગ્નિ સાથે જોડાયેલી હોય તે વાયા. ૩. ઘણાં વિનાના
• ટીકા
Jain Education International
કાર્ય તણખા
For Private & Personal Use Only
www.jainelibrary.org