________________
સમીસાંજને
ઉપદેશ
ત્યાગ કરું છું. ખાન, પાન, મેવા, મુખવાસ એ કશું હું રાત્રે નહીં ખાઉં, ખીજાને નહીં ખવરાવું, કે કાઈ ખાતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયાએ ત્રણેથી હું જાતે રાત્રીભાજન નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હું ભદન્ત ! ભૂતકાળમાં કરેલ રાત્રીભાજનમાંથી પણ હું પા કરું છું, તેની નિંદા કરું છું, તેની ગાં કરું છું, અને તે રાત્રીભાજન કરનાર મારી જાતના ત્યાગ કરું છું.
ર
હું ભાત! સર્વ પ્રકારના રાત્રીભાજનથી વિરમવારૂપી છઠ્ઠા વ્રતમાં હું સ્થિત થાઉં છું. [૮] આ પ્રમાણે એ પાંચ મહાવ્રતા અને છઠ્ઠું રાત્રીભાજન-ત્યાગ-વ્રત એ અધાંને આત્મહિત(મા)ને અર્થે સ્વીકારીને હું વિહરું છું.' [૯]
સંયમ અને તપયુક્ત થઈને જૂના પાપકર્મના હાસ કરનાર તથા નવા પાપને ઊભું ન થવા દેનાર
૧. મૂળમાં એ ચાર માટે અનુક્રમે ાન, પાન, ભામિ અને સ્વામિ એ ચાર શબ્દ છે.
૧. એટલે કે એ હિંસાત્યાગાદિ ત્રતા મેક્ષને અર્થે સ્વીકાર્યો હાચ તા જ વ્રતરૂપ છે; પરંતુ ચક્રવર્તીપણા વગેરેની ઇચ્છાથી સ્વીકાર્યાં. હેચ તા નતાભાવરૂપ છે; કારણ કે, ચક્રવર્તીપણું ઇચ્છવું એટલે હિંસાદિને સુમતિ ાપી જ કહેવાય. —— ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org