________________
સમીસાંજને ઉપદેશ - ત્રસ પ્રાણે તે અંડજ, પિતજ, જરાયુજ, રસજ, સંદજ, સમૂઈનજ, ઉભેજ, ઉપપાતજ વગેરે અનેક પ્રકારના સુપ્રસિદ્ધ છે. જે કોઈ પ્રાણીઓ સમજપૂર્વક સામા આવવું, પાછા વળી જવું, ગાત્ર સંકેચવાં, ગાત્ર ફેલાવવાં, અવાજ કરવો, ભ્રમણ કરવું, ત્રાસ પામો, પલાયન કરવું, જવું, આવવું વગેરે ક્રિયાઓ કરે છે, તે ત્રસ' કહેવાય. તે જેવા કે, કૃમિ વગેરે બે ઇંદ્રિયવાળા જીવો, કુંથવા વગેરે ત્રણ ઈદ્રિયવાળા જીવ, પતંગ વગેરે ચાર ઇંદ્રિયવાળા છો, તેમ જ ગાય, મનુષ્ય, નારકી, દેવ વગેરે પંચેન્દ્રિય જી.
એ બધા પૃથિવી આદિ છ સુખાભિલાષી છે. માટે એ સર્વે જીવેને જાતે કદી દુઃખ
૧. ઈડામાંથી જન્મનાર પંખી વગેરે અંડજ. પિતજ' એટલે બચારૂપે જ સીધા જન્મનાર હાથી વગેરે. જરાયુ” – ગની આજુબાજુનું આવરણ – તેનાથી વીંટાયેલા જન્મના ગાય વગેરે જરાયુજ. રસજ’ – દહીં વગેરે રસેમા થતા. સરદજ’ - પરસેવામાં થતા જ, માંકણ વગેર. “સમર્થનાજ’ – તીડ, વગેરે (ત્રીસંયોગ વિના થતા). ઉદજ’ – કશું ફેઢીને થતા પતંગ વગેરે. ઉયપાતજ - એટલે દેવશય્યા કે નરકની ભીંતના ગેખમાં ગર્ભવાસાદિ વિના જ ઉત્પન્ન થતા દેવ અને નારકે.
૨. મળમાં તેને માટે પરમધમ” શબ્દ છે. હરિભદ્રસૂરિ તેને અર્થ આ રીતે કરે છે: “પરમ એટલે કે સુખ, તે સુખરૂપી ધર્મવાળા એટલે સુખાભિલાષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org