________________
છ પ્રકારના છે - ન આપવું, બીજા પાસે ન અપાવવું, કે કોઈ આપતો હોય તેને અનુમોદન ન આપવું; અને એ નિશ્ચય કરો કે, “મરતા સુધી મન-વાણુ-કાયા એ ત્રણેથી હું જીવહિંસા નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ પણ નહીં આપું. હિ ભદન્ત'! ભૂતકાળમાં કરેલી હિંસામાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે હિંસા કરનાર મારી જાતનો ત્યાગ કરું છું.” [૧-૨]
હે ભદન્ત! જીવહિંસામાંથી વિરમવું એ પ્રથમ મહાવ્રત છે. હે ભદન્ત ! હું સર્વ પ્રકારની જીવહિંસાને ત્યાગ કરું છું. કઈ પણ પ્રાણ, પછી તે માને છે કે મેટ હો, અથવા તો સ્થાવર
૧. ગુરુને સબોધન. ભવાન્ત, ભચાન એવા અર્થ પણ કરાય છે,
૨. નિંદા પિતાની સાખે, અને ગહ ગુરુની સાખે કરાય.
૩. કરેલી હિંસામાંથી પાછા ફર' (પ્રતિમfમ) કે, તે કરનાર જાતને ત્યાગ કરવો” સુનામિ) એને અર્થ એ કે, તે હિંસામાં મારી જે અનુમતિ હતી તે હું પાછી ખેંચું છું.
૪. મૂળમાં પ્રાણાતિપાત” શબ્દ છે. હરિ. જણાવે છે કે, પ્રાણાતિપાત એટલે કોઈ પ્રાણને સદતર નાશ એટલે જ અર્થ નથી સમજવાને; પરંતુ કોઈના પ્રાણને મહાદુઃખ આપવું તે પણ પ્રાણાતિપાત જ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org