________________
છ પ્રકારના જીવો
શ્રીસુધર્મસ્વામી કહે છે?
હે આયુશ્મન ! શ્રમણ ભગવાન મહાવીરે નીચેનું અધ્યયન પિતાના જ્ઞાનના પ્રભાવથી જાણીને દેવમનુષ્યાદિને ઉપદેશ્ય છે, તથા પિતે પણ ભલે પ્રકારે આચર્યું છે. તે અધ્યયન ધર્મનું જ્ઞાન કરાવી ચિત્તશુદ્ધિ કરાવનાર હોવાથી, તેને સાંભળવું અને વિચારવું અતિ શ્રેયસ્કર છે. તે આ પ્રમાણે
છ છ પ્રકારના છે: ૧. પૃથ્વીકાયિક જી, ૨. જળકાચિક છો, ૩. અગ્નિકાયિક છે,
૧. પૃથ્વીકાયિક એટલે કે પૃથ્વીરૂપી કાચા – શરીરવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org