________________
માચાર
૭. તેમના ઉપર વત્સલ રાખવી, અને ૮. ધર્મકથાદિ દ્વારા ધર્મને પ્રચાર કરે છે.*
જ્ઞાનાચાર એટલેઃ ૧. જે કાળે શાસ્ત્રાધ્યયન (સ્વાધ્યાય) થઈ શકે, તે કાળે જ કરવું; ૨. વિદ્યા આપનાર ગુરુ પ્રત્યે વિનયભાવ રાખો; ૩. ગુરુનું બહુમાન કરવું; ૪. શાસ્ત્ર ભણતી વખતે જે તપકર્મ કરવાનું હેય (ઉપધાન) તે કરવું; ૫. જેની પાસેથી વિદ્યા મેળવી હોય તેનું નામ છુપાવી બીજ કહેવું નહીં; શાસ્ત્રમાં – ૬. શબ્દભેદ, ૭. અર્થભેદ, કે ૮. ઉભયભેદ –– ન કરવા.
ચારિત્રાચાર: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રમાણે ચિત્તસ્વાથ્યપ્રધાન જે આઠ એગે - વ્યાપાર – તેમનાથી યુક્ત રહેવું તે.
તપાચાર: બાહ્ય અને આત્યંતર એવા અનશન, પ્રાયશ્ચિત્ત વગેરે બાર પ્રકારના તપનું ગ્લાનિરહિતપણે યથાશક્તિ તથા બીજા કાપી ફળની આકાંક્ષા રાખ્યા વિના આચરણ કરવું તે.
વર્યાચાર: ઉપરના છત્રીસે પ્રકારના આચારમાં બાહ્ય કે આત્યંતર શક્તિ ચોર્યા વિના પરાક્રમ કરવું તે.
* વિશેષ માટે જુઓ આ માળાનું પા. ૦૧, નેધ ૩; તથા પા. ૧૯, નેધ ૩
ગણાસ” પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org