SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર બુદ્ધિમાન તથા સંયમપરાયણ નિગ્રંથ સાધુએ સમય અનુસાર ગરમીના દ્વિવસેામાં યથાશક્તિ તડકામાં ઊભા રહી માતાપના' લે છે; ઠંડીના દિવસેામાં ઉઘાડા શરીરે ઊભા રહે છે; અને વર્ષાના દિવસેામાં એક ઠેકાણે સંકેચાઈ ને રહે છે. એ રીતે તે સંયમી અને સમાધિયુક્ત મહર્ષિએ ક્ષુધા-પિપાસા વગેરે પરીષહા (મુશ્કેલીઓ )ને ગણકાર્યા વિના, માહને દૂર કરી, તથા શખ્યાદિ વિષયામાં રાગદ્વેષ રહિત રહી, સર્વ દુ:ખાના નાશને અર્થે વિચરે છે. [૧૨–૩] ૧. એ પ્રમાણે દુષ્કર વસ્તુઓ આચરીને, અને દુઃસહ વસ્તુઓ સહન કરીને કેટલાક દેવગતિ પ્રાપ્ત કરે છે; તેા કેટલાક તે ભવે જ મુક્તિ પ્રાપ્ત કરે છે. દેવલેાકમાં ગયેલા પશુ ત્યાંથી વ્યુત થઈ, આર્યં દેશમાં સારા કુળમાં જન્મ પામી, પૂર્વ કમાના ૧. મૂળમાં નુતન :' છે. હરિ જણાવે છે કે, મેક્ષ પ્રતિ સીધા (જી) રસ્તા સંયમને છે. તે સંચમને ઉપાદેય તરીકે નેનારા (દર્શિન:) એટલે કે, સંયમમાં પ્રતિખદ્ધ મુનિએ ઋ~દર્શિન કહેવાય. ૨. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, નગ્નતા, અતિ (કંટાળેા), સ્રી, નિંદા, માર, ચાચના, અલાભ, રાગ, તૃણસ્પર્શી, વગેરે ૨૨ પ્રકારના પરીષહેા માટે જીએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૦-૫. ૩. ચારસો કૌસમાં [...] મૂકેલા અર્થે ટીકાકાર હરિભદ્રસૂરિના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy