SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસ ઉપરેશ ૪૫. સજીવ કાળું લૂણ (પર્વતમાં થતું). [૮] ૪૬. પિતાના વસ્ત્રને સુગંધી કરવા ધૂપ દે, અથવા રોગ ન થાય તે માટે ધૂમ્રપાન કરવું. ૪૭. આરાગ્યાદિને અર્થે વમનક્રિયા. ૪૮. બસ્તીકર્મ. ૪૯. જુલાબ. ૫૦. અંજન. ૫૧. દાતણ. પર. શરીરે તેલ વગેરે ચાળવાં. ૫૩. શણગાર. [૯] – આ બધું સંચમ અને તપમાં પરાયણ, તથા સર્વ ઉપાધિઓને ત્યાગ કરવાથી હલકા બનેલા, અને વાયુની પેઠે સર્વત્ર ફરનારા નિગ્રંથ મહર્ષિએ ન આચરવું. [૧] - હિંસાદિ પાંચે પાપકર્મોનો ત્યાગ કરનારા, મન-વાણું-કાયાનું દુપ્રવૃત્તિમાંથી સંરક્ષણ કરનારા, યે પ્રકારના જીવેને પીડા ન થાય તે માટે આત્મનિગ્રહ કરનારા, પાંચે ઈદ્રિયોને વશમાં રાખનારા, ૧. સૈન્ધવ લવણના પર્વતના એક ભાગમાં થતું –ટીકા. મેવાડમાં અમુક ખાણમાં થતું એ અર્થ પણ કરાય છે. ૨. મૂળમાં પરિણા” શબ્દ છે. તેમાં જાણવું અને ત્યાગવું એમ બેને સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy