________________
આર. ” પહેલાંની તે તે બાબતેને ઉપભોગ કરતી વેળાની દશા ચાર કરવી.*
૩૨. નિજીવ નહીં થયેલો મૂળો. ૩૩. નિર્જીવ નહીં થયેલું આદું. ૩૪. નિર્જીવ નહીં થયેલે શેરડીનો બટકો. ૩૫. સજીવ કંદ, ૩૬. સજીવ ખૂલ. ૩૭. કાચાં (સજીવ) ફલ. ૩૮. કાચાં (સજીવ) બીજ. [૭] ૩૯. સજીવ સંચળ. ૪૦. સજીવ સૈધવ. ૪૧. ,
સાંભર લૂણ. ૪ર. , રુમા લુણ (ખાણુનું મીઠું). ૪૩. , સમુદ્રનું મીઠું.
૪૪. » ઊખર ખાર (ખારો). ૧. બધી જ ટીકાઓ અનુસારનિ એ વિકલ પાઠ થઈ, અષાત એટલે કે રેગાદિથી પીડિત થયેલાને શરણ આપવું એ અર્થ પણ કરે છે !
૨. સજીવ વનસ્પતિ બરાબર કપાવાથી કે રંધાવાથી નિજીવ થાય છે.
૩. બે પિરાઈ સુધી શેરને ટુકડે સજીવ કહેવાય છે.
૪. રામક ક્ષાર”, “અમુક ખાસ ખાણનું મીઠું એવા અર્થે ટીકાઓમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org