________________
સમી સાંજનો ઉપદેશ
૨૦. વૈદું. ૨૧. જેડા પહેરવા. ૨૨. અગ્નિ સળગાવો. [૪]
૨૩. જેણે ઉતારો આપ્યો હોય તેને જ ઘેરથી ભિક્ષા લેવી (શય્યાતરપિંડ).
૨૪. બેસવા માટે માંચો વગેરે વાપરવાં. ૨૫. સૂવા માટે ખાટલે વગેરે વાપરવાં.
૨૬. ગૃહસ્થના ઘરની અંદર કે બે ઘરના આંતરાઓમાં બેસવું-સૂવું.
૨૭. શરીરને મેલ ઉખેડવો વગેરે શરીરસંસ્કાર. [૫]
૨૮. ગૃહસ્થની સેવાચાકરી.
૨૯. “હું તમારાં જ જાતિકુલ વગેરેનો છું, અથવા “હું દાન આપવાને ગ્ય બ્રાહ્મશુદિ જાતિને છું એ પ્રકારે પિતાનાં જાતિ કુલ વગેરે કહીને ભિક્ષા મેળવવી.
- ૩૦. ઊનું કરેલું પણ પૂરેપૂરું નિર્જીવ (અચિત્ત) ન થયેલું એવું મિશ્ર કે સજીવ (સચિત) પાણું પીવું.
૩૧. ભૂખ વગેરેના વેગથી પીડાતી વખતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org