________________
સાર
૫. રાત્રીભાજન.
૬. સ્નાન.
૭. સુગંધી પદાર્થ. ૮. માળાએ (પુષ્પની). ૯. વીંજણા. [૨] ૧૦. સંઘરા (કરવા),
૧૧. ગૃહસ્થનાં વાસણ (માં ભેાજન કરવું છે). ૧૨. કાને શું જોઈએ છે ?' એવી રીતે પૂછીને રાજાએ (જ્ઞાનશાલાદિમાં) આપેલા માહાર, કે બીજી રીતના પણ રાજાને ત્યાંના આહાર(રાજપિંડ).
૨૦
૧૩. હાડકાં, સ્નાયુ, ચામડી અને વાળ એ ચારને સુખ થાય તે રીતનું ચાર પ્રકારનું મજ્જૈન, ૧૪. દાંત સાફ કરવા.
<
૧૫. ગૃહસ્થવિષયક સદોષ પડપૂર્ણ; અથવા હું કેવે! છું' એવું ખીજાને પૂછ્યા કરવું.
૧૬. દાદિમાં શરીરને જોવું. [૩] ૧૭. વૃત. અથવા ગૃહસ્થાને લગતી ધનધાન્યાદિ ઉપાર્જન કરવા વિષયક ચર્ચા. ૧૮. નાલિકા.૧
૧૯, છત્ર ધારણ કરવું.
Jain Education International
૧. ચાલાકી કરીને પાસા ન નાખે માટે નામાંકે તેવા મીન વાસણમાં પાસા હલાવીને નાખવાની શરતવાળું દ્યૂત.
For Private & Personal Use Only
www.jainelibrary.org