________________
આચાર
સંયમધર્મમાં સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા, આંતર તથા અન્ય એવાં વિવિધ અંધનામાંથી છૂટા થયેલા, પેાતાનું તેમ જ બીજાનું પાપમાગૅમાંથી રક્ષણુ કરનારા, તથા મેાક્ષરૂપી મહાન વસ્તુની ઇચ્છા કરનારા સાધુએ માટે નીચેની વસ્તુએ અનાચારરૂપ છે; માટે તેમણે તેમના ત્યાગ કરવા. [૧]
૧. સાધુને ઉદ્દેશીને તૈયાર કરેલી વસ્તુ. ૨. સાધુને નિમિત્તે ખરીદેલી વસ્તુ. ૩. જે વસ્તુ લેવા આવવા. માટે સાધુને નિમંત્રણ આપ્યું હોય તેવી વસ્તુ.
3
૪. ગામ-પરગામથી સાધુને નિમિત્તે લાવીને રજૂ કરેલી વસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org