________________
પરમ મંગલ
મેષ: ઘેટા જેમ પાણી ઘેાડુ હાય તાપણુ તેને હત્યા વિના પી લે છે, તેમ સાધુએ પણ આકુળવ્યાકુળ થઈ તે બીજ વગેરે સજીવ પદાર્થÎતે દાખ્યા – ચગદા વિના ભિક્ષા
મેળવવી.
―
શૌકા : જળ જેમ બગડેલું – નકામું લેાહી ચૂસી લે છે, તેમ સાધુ પશુ ગૃહસ્થને નકામા અથવા વધારાને આહાર લઈને જ જીવે,
સર્પ: સાપ જેમ એકદૃષ્ટિ હાય છે, તેમ ભિક્ષા માગવા જનાર સાધુએ પણ સંયમ તરફ એકદષ્ટિ રહેવું. અથવા સાપ જેમ દરની આજુબાજુની જ્મીનને અડકવા વિના અંદર પેસે છે, તેમ સાધુએ પણુ અન્નને સ્વાદ માટે માંમાં મમળાવ્યા વિના ખાવું.
ત્રણુ : ધા ઉપર આપણે લેપ કરીએ છીએ, તેમાં આપણતે રાગદ્વેષ નહીં પરંતુ માત્ર આવશ્યકતાના જ ખ્યાલ હાય છે, તેમ સાધુએ ભિક્ષાન્ન ખાવું.
અક્ષ : ધરીને આપણે જેમ ઊંજીએ છીએ, તેમ શરીરયાત્રા નિભાવવાની બુદ્ધિથી જ આહાર ખાવા.
હ્યુ : જેમ રથિક સાવધાન ન રહે તે ખાણુ વડે લક્ષ્ય ન વેધી રાધે, તેમ સાધુએ પશુ ભિક્ષા માગતી વખતે સંયમરૂપી લક્ષ તરફ સાવચેત રહેવું.
ગાલ: લાખના ગાળા વાળવા હોય તેા અગ્નિની બહુ નજીક નહીં, તેમ બહુ દૂર નહીં, એવી રીતે રાખીને જ વાળી શકાય, તેમ સાધુએ સંયમરૂપી ગાળા ગૃહસ્થાની હુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે રહીને વાળવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org