________________
.
સમીસાંજના ઉપદેશ
નિર્વાહાથૅ માગી લાવે છે.
3. આ અધ્યયનમાં આપેલી પુષ્પ અને ભમરાની ઉપમાની‘એકાર્થિક' એવી બીજી ઉપમા ભદ્રબાહુસ્વામી પેાતાની નિયુક્તિમાં [૩૭] આપે છે. તે આ પ્રમાણે છે:
ગવેષણા : ગાચર : ગાય જેમ બધે ફરીને આહાર મેળવે છે, તેમ સાધુએ સારું ઘર કે પૈસાદાર ઘર જોયા વિના ભિક્ષા માટે કરવું. અથવા અલંકારાથી વિભૂષિત વગ્િવધૂના હાથમાંથી ખાવાનું ખાતા વાછરડા તેનું રૂપ કે તેના અલંકાર વગેરે જોતા નથી, તેમ સાધુએ પણ આપનાર તરફ નજર કર્યા વિના ભિક્ષા લેવી.
ત્વચા: ઝાડમાં ચાર અતના કીડા થાય છે વચા ખાનારા, છાલ ખાનારા, લાકડું ખાનારા અને ગર્ભ ખાનારા, તેમાંથી ભિક્ષુએ ત્વચા જેવી નિઃસાર કે નકામી વસ્તુ જ ખાનારા થવું.
ઉષ્ટ: ખેતરમાં કે અજારમાં વેરાયેલા જુદા જુદા દાણા વીણી લે તે પ્રમાણે જદે જદે ઘેરથી ભિક્ષા મેળવવી.
૧. ભિક્ષાનાં છ કારણેા નીચે પ્રમાણે ગણાવાય છે: ૧. ક્ષુષાદિ વૈદ્યનાની નિવૃત્તિ અર્થે, ૨. ગુરુ વગેરેની સેવાને અર્થે, ૩. (ભૂખે અંધારાં આવ્યા વિના) કાળજીથી પ્રવૃત્તિ કરી શકાય તે માટે, ૪. સંયમના નિર્વાહને થૅ, ૫. જીવન ટકાવવાને અર્થે તથા ૬. ધર્મચિન્તન થઈ શકે તે માટે. [ઉત્તરાયન ૨૯, ૩૦-૧ ૨. અંદરની ત્વચા તે છાલ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org