________________
સમીસાંજને ઉપદેશ
આપણે નિર્વાહ થાય, અને બીજા કાઈ ને પીંડા પણ ન થાય, એ ભાવનાથી જ્ઞાની પુરુષો, ભમરાની પેઠે, ગૃહસ્થા વગેરેએ પાતાના પ્રત્યેાજન અર્થે તૈયાર કરેલા આહાર વડે જ જીવે છે. સ્વાદને કારણે શ્રીમંત કુલેામાંથી જ ભિક્ષા મેળવવાના ખ્યાલ રાખ્યા વિના, ઇન્દ્રિયનિગ્રહપૂર્વક તે જુદે જુદે ઘેરથી આહાર
મેળવે છે.
આ કારણે તે સાધુ કહેવાય છે. [૪૫ નોંધ
૧. આચાર્યશ્રીએ આ અધ્યયનમાં મુખ્ય બે બાબતે કહી છેઃ પ્રથમ તે ધર્મનું સ્વરૂપ રજૂ કર્યું છે, અને પછી તે ધર્મ અનુસરવા ઇચ્છનારની આજીવિકા કયા પ્રકારની ય તેને નિણૅય આપ્યા છે. પ્રથમ આપણે આચાર્યે રજૂ કરેલ ધર્મનું સ્વરૂપ તપાસીએ. આચાર્યની દૃષ્ટિએ ધર્મ એટલે ત્રણ જ વસ્તુ છેઃ અહિંસા, સંયમ અને તપ. તે ત્રણેનું સ્વરૂપ તથા અંગાંગીભાવ સમજવા માટે આ પ્રથમ ગાથા અયનના ખીજા ઉદ્દેશમાં આચાર્યશ્રીએ દર્શાવેલા ક્રાટિક્સ ટૂંકમાં જોઈ જવા ઉપયોગી થઈ પડશે. ત્યાં તેમણે જણુાવ્યું છે કે, પ્રથમ જ્ઞાન અને પછી દયા – એ સંયમી પુરુષની સ્થિતિ છે. • . • જીવ કાણુ છે અને અન્ન ક્રાણુ છે એ જે નથી જાણુતા, તે ‘સંયમ' ક્યાંથી જાણવાને હતા? જેને જીવ, તથા અવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી
સ્થળે
# *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org