________________
પરમ મંગલ ધર્મ એ પરમ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે. તેને દેવે પણ નમસ્કાર કરે છે. [૧]
તેથી, સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરુષે સંયમ વડે આંતર અને બાહ્ય ગ્રંથિઓ છેદી, તપસ્યાપરાયણું બની, ભમરો જેમ પુષ્પને જરા પણ પીડયા વિના તેમાંથી રસ પી તૃપ્ત થાય છે, તેમ બીજાએ આપેલી, તથા પિતે માગીને મેળવેલી નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરતા વિચરે છે. [૨-૩].
૧. “પણ સાતે હિતમન’ – જેનાથી કલ્યાણ અથs હિત સધાય છે, તે મંગલ. – હરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org