________________
૨૮
માટેની પ્રવૃત્તિ ભલ તા ઊભેા જ રહ્યો. હંમેશને માટે અંત અને સંયમનું યથાર્થ
આમ, શરીરના સુખાપભાગ છેડી, પરંતુ શરીરના નિર્વાહના પ્રશ્ન શરીરને નાશ કરવાથી જે જીવનને આવી શકતા હોત, તે તે અહિંસા પાલન કરવાના એકમાત્ર રસ્તે આત્મહત્યા જ રહેત. પરંતુ, જ્યાં સુધી પૂર્વકર્માનું બંધન જીવ ઉપર છે, ત્યાં સુધી જીવને ફરી ફરી શરીર ધારણ થવાનું જ. એટલે નવાં કર્મ ઊભાં થતાં અટકાવવાં એ જ બસ નથી; પરંતુ કરી જન્મ ન થાય એમ કરવું એ આવશ્યક છે. પરંતુ પૂર્વકર્મા નાશ કરવાના રસ્તા તા (નવાં કર્મ ઊભાં ન થાય તે રીતે) તપાચરણુ જ છે. એટલે એ તપાચરણ માટે શરીરને જીવતું તેા રાખવું જોઈ એ. તા પછી શરીરનિર્વાહને અહિંસક અને સંયમી રસ્તા કયા ? આચાર્ય કહે છે કે, તેને રસ્તા ભિક્ષાચર્યાં જ છે.
પરંતુ અહીં આગળ પ્રશ્ન ઊઠી શકે કે, ભિક્ષાચર્ચાથી જીવવું એ પણ એક રીતે અશ્પાર્જનની હિંસાને ખેાજો પેાતાને માથેથી ઉતારીને ખીન્નને માથે નાખવારૂપ થયું ? અને એમ કરીનેય એ હિંસામાંથી વસ્તુતાએ છુટાયું શી રીતે ? આ પ્રશ્નની રસિક ચર્ચા ભદ્રબાહુસ્વામીએ જ પેાતાની નિયુક્તિમાં કરેલી છે. તેના ટૂંક સાર આ અનુવાદમાં પ્રથમ અન્યયનને અંતે નાંધમાં આપ્યા છે. તેમાં ગુાવ્યું છે કે, ભિક્ષુ પોતાના બન્ને ગૃહસ્થ ઉપર નથી નાખતા; કારણ કે ગૃહસ્થ કાંઈ ભિક્ષુને માટે જ કમાવાની કે રાંધવાની પ્રવૃત્તિ નથી કરતા. તેની તો એ પ્રકૃતિ જ છે કે, પેાતાને અને પેાતાનાં માટે કમાવું અને રાંધવું. ભિક્ષુ તે એ
?
Jain Education International
For Private & Personal Use Only
* \
www.jainelibrary.org