________________
રાંધેલામાંથી “વધેલું અને નિરુપયોગી માગી લાવીને જ જીવે છે અને તેવું ન મળે તે સુધાની વેદના સહન કરે છે, પરંતુ કોઈ સંજોગોમાં પિતાને માટે તૈયાર કરેલું કે આણેલું સ્વીકારતું નથી. અરે તે તે પીવાનું પાણી પણ સીધું જળાશયમાંથી નથી લેતે; પરંતુ ગૃહસ્થોએ ગોળ વગેરેનાં વાસણ ધેવામાં કે રાંધતા પહેલાં ચેખા વગેરે જોવામાં વાપરેલું તથા નિર્જીવ થયેલું જોવણ માગી લાવીને જ તેના વડે તૃષ્ણા છિપાવે છે. નાહવાને તો તેણે આજીવન ત્યાગ જ કરે છે. તેમ જ, મેં ધોવાની, દાંત સાફ કરવાની તથા હાથપગ ધોવાની બીજી પ્રવૃત્તિને પણ તેણે ત્યાગ કરેલ છે. તેને મુકામ પણ ગામબહાર ગૃહસ્થનાં ખાલી પડેલાં ઉલાને, ઉદ્યાનગૃહ, કે લુહાર વગેરે કારીગરોની રાત્રે ખાલી પડી રહેતી કાઢે કે તબેલાઓ જ છે. આમ, ગૃહસ્થાએ પિતાના માટે તૈયાર કરેલી પણ પછી નિરુપયોગી થયેલી કે વધેલી વસ્તુઓ વડે જ તે શરીરનિર્વાહ કરે છે.
જોકે આની સામે પણ એ પ્રશ્ન ઊઠી શકે કે ધર્મ તો બધાને જ માટે હે જોઈએ; અને તમે પણ તે ધર્મ બધા જ પાળે એમ ઈચ્છે છે તથા તે રીતને પ્રચાર પણ કરે છે. તે પછી બધા જ લોકો ધર્મનું પાલન કરવા
છે, તે તેમને અહિંસક એવી આજીવિકા તમે કઈ બતાવી? બધા જ ભિક્ષુ બને, તે ભિક્ષાચ જ સંભવિત નથી! - આનો જવાબ જૈન ધર્મની એક આવશયક શસ્તમાંથી મળે છે. જૈન ધર્મ એવું કહે છે કે, શરીરના નિભાવ અર્થે સ્વીકારેલી વસ, પાત્ર, પુસ્તક, વગેરે આવશ્યક સામગ્રી એ પરિગ્રહ નથી. તે નિયમની રૂએ જ એમ કહી શકાય છે કે, જીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org