________________
સમીસાંજનો ઉપદેશ શાંતિ વડે ક્રોધને હણ, મૃદુતાથી માનને જીતવું, માયાને જતાથી જીતવી, અને લેભને સંતોષથી છતો. [૮-૩૯]
ગુરુને સહવાસ इहलोगपारत्तहि जेणं गच्छइ सुग्गई । बहुस्सुअं पज्जुवासिज्जा पुच्छिज्जत्थविणिच्छयं ।
આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શાસણ ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા; તથા તેમને પદાર્થોને નિર્ણય પૂછ. [૮-૪૪]
अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो। तं परिगिज्झ वायाए कम्मणा उववायए ।।
શિષ્ય ગુરુના વચનને કદી વિંધ્ય ન થવા દેવું; વાણુથી તેનો સ્વીકાર કરી, કાયાથી તેનો અમલ કરે. [૮-૩૩
रायणिएसु विणयं पउंजे धुवसीलयं सययं न हावइज्जा। कुम्मुव अल्लीणपलोणगुत्तो परक्कमिज्जा नवसंजमंमि ।।
ગુણી પુરુષની સેબતમાં રહેતી વખતે તેમના પ્રત્યે વિનય જાળવે, પોતાનું શીલ નિશ્ચલ રાખવું, અને કાચબાની પડે પિતાનાં અંગપ્રત્યંગેનું નિયમન કરી, તપ અને સંયમમાં પરાક્રમી થવું. [૮-૪૧ थंभा व कोहा व मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो फलं व कीअस्स वहाय होई॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org