________________
સુભાષિતા
૧૪૫
ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે જે શિષ્ય ગુરુ સાથે રહીને વિનય નથી શીખતા, તેની તે ઊષ્ણુપ વાંસના ફળની માફક તેના પોતાના જ નાશનું કારણ થાય છે. [૧] जेण बंघं वहं घोरं परिआवं च दारुणं । सिक्खमाणा निअच्छंति जुत्ता ते ललिइंदिया || तेऽवि तं गुरुं पूअंति तस्स सिप्पस्स कारणा । सक्कारंति नर्मसंति तुठा निद्देसवत्तिणा ॥ कि पुणं जे सुअग्गाही अनंत हिअकामए । आयरिआ जं वए भिक्खू तम्हा तं नाइवत्तए ॥
સુકુમાર શરીરવાળા ગર્ભથીમંતા પશુ લૌકિક હુન્નરકારીગરી શીખવા માટે માર-પીટ અને દારુણુ પરિતાપ સહન કરે છે, ગુરુતે પૂજે છે, તથા તેની આજ્ઞામાં રહે છે; તે પછી અનંત હિતરૂપ મેક્ષ તથા તેના સાધનરૂપ શાસ્ત્રજ્ઞાનની કામનાવાળા ભિક્ષુ ાચાયૅના વચનનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે? [૯, ૨, ૧૪-૬]
विवत्तो अविणीअस्स संपत्ती विणिअस्स य । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छइ ॥
અવિનીત પુરુષને વિપત્તિ છે અને સુવિનીત પુરુષાને સૌ રૂડાં વાનાં છે, એમ જે બરાબર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે. [૯, ૨, ૨૧]
गुणेहि साहू अगुणेहि साहू गिण्हाहि साहू गुण सुंचऽसाहू | विआणि अप्पगमप्प पूर्ण जो रागदोसेहि समोस पुज्जो ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org