SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિતા જગમા जरा जाव न पीडेई वाही जाव न वड्ढई । जाविदिआ न हायंति ताव धम्मं समायरे ॥ જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થયા નથી, અને ઈંદ્રિયોની શક્તિ કાયમ છે, આચરણ કરવાને પ્રયત્ન કરવા. [૮-૩૬] ક્યાય નથી, રામા જ્યા ત્યાં સુધી ધર્મનું कोहो अ माणो अ अणिग्गहीआ माया अ लोभो अ पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ॥ ઉચ્છ્વ ખલ થયેલા ક્રોધ અને માન, તથા વૃશિંગત થયેલાં માયા અને લાભ એ ચાર મલિન વૃત્તિ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. [૮-૪૦] कोहो पीई पणासेई माणो विणयनासणो । मायं मित्ताणि नासेई लोभो सव्वविणासणो || ૧૩ ક્રોધથી પ્રીતિ નાશ પામે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રાને નારા કરે છે અને લાભ સર્વા નાશ કરે છે. [૮-૩૮] उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । माया चज्जवभावेण लोभं संतोसओ जिणे || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy