________________
સુભાષિતા
૧૧
સર્વે જીવા જીવવા ઇચ્છે છે; મરવા ઇચ્છતા નથી, માટે નિર્થ થા ધેાર એવી જીવહિંસાને ત્યાગ કરે છે. [૬, ૨, ૧૧]
સત્ય
मुसावाओ उ लोगम्मि सव्वसाहूहि गरिहिओ । अविस्सासो अ भूआणं तम्हा मोसं विवज्जए ॥
આ લેકમાં સર્વે સાધુપુરુષાએ અસત્યવચનની નિંદા કરી છે. વળી તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસના ભંગ કરવારૂપ છે; માટે અસત્યને ત્યાગ કરવા. [૬, ૨, ૧૨]
तहेब फरुसा भासा गुरुभूओवघाइणी ।
सच्चावि सा न वत्तव्वा जओ पावस्स आगमो ॥ મોટા જીવનું દિલ દુખાય એવી કઠેર વાણી સાચી હાય તાપણુ ન ખેલવી, કારણ કે તેથી પાપબંધન જ થાય છે. [૭-૧૧]
બ્રહ્મચર્ય
अबंभचरियं घोरं पमायं दुरहिट्ठि । नायरंति मुणो लोए भेआययणवज्जिणी ॥ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं निग्गंथा वज्जयंति णं ॥
મૈથુનને સર્વે પ્રમાદનું મૂલ, અસેવ્ય, અધર્મનું મૂળ કારણુ, મહાદેાષાને સમૂહરૂપ, ધારકર્માંના હેતુરૂપ તથા સર્વ પ્રકારના ચારિત્રને છિન્નભિન્ન કરનારું જાણી, નિર્થ"થા તેની સરસા પણ જતા નથી. [૬, ૨, ૧૫-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org