SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ છે સમીસાંજને ઉપદેશ पढमं नाणं तउ दया एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही किंवा नाही छेअपावगं । પ્રથમ જ્ઞાન, અને પછી દયા, એ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિતઅહિત કેમ કરીને જાણે [૫-૧૦] सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयपि जाणए सोच्चा जं छेयं तं समायरे॥ જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ તેમ જ પાપ જાણી શકાય છે. તે બંને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણકારી હેય, તે આચરવું. [૫-૧૧] सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स। उच्छे,लणापहोअस्स दुलहा सुगई तारिसगस्स ।। तवोगुणपहाणस्स उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स ।। સુખાસ્વાદક, સુખેશી, ઊંઘણશી, તેમ જ ઘો-માંજ કર્યા કરનારા શ્રમણને સુગતિ દુર્લભ છે; પરંતુ તપાધન, સરળ બુદ્ધિવાળા, ક્ષમાવાન, સંયમમાં પરાયણ તથા મુશ્કેલીએથી ન દબાનારા શ્રમણને સુગતિ સુલભ છે. ૫િ, ૨૬-૭ અહિંસા सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिजिउं । तम्हा पाणवहं घोरं निग्गंथा वज्जयंति णं॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy