SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત धम्मो मंगलमुक्किळं अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो । ધર્મ એ પરમ મંગલ છે. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. [૧૧] कहं न कुज्जा सामण्णं जो कामे न निवारए । पए पए निसीदंतो संकप्पस्स वसं गओ ॥ જે માણસ સંકલ્પને વશ થઈ ડગલે ને પગલે થાકીને બેસી જાય છે, તથા કામેનું નિવારણ કરતા નથી, તે શમણપણું શી રીતે આચરી શકે? [૧] आयावयाहि चय सोगमल्लं कामे कमाही कमियं खु दुक्खं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy