________________
સમીસાંજના ઉપદેશ
હંમેશાં તેણે લેશરહિત પુરુષાની સેાબતમ રહેવું, જેથી ચારિત્રની હાનિ ન થાય. પરંતુ જો પેાતાનાથી ગુણમાં અધિક અથવા સમાન એવા કુશળ સાબતી ન મળે, તેા કામેામાં અનાસક્ત રહી, પાપાને ત્યાગતા એકલા જ વિચરવું*. [૧૦]
૧૩૬
૧
ભિક્ષુએ એક જ ઠેકાણે ચામાસામાં ચાર મહિના, કે ખીજી ઋતુમાં એક મહિના જ રહેવું; અને તરત જ ખીજી વાર તે જ ઠેકાણે પાછે ચાતુર્માંસ વગેરે ન કરવાં. ભિક્ષુએ હંમેશાં શાસ્ત્રમાં ખતાવેલ માર્ગે જ આચરણ કરવું. [૧૧]
રાત્રીના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હંમેશાં પેાતાની જાતનું નિરીક્ષણ કરવું કે, મેં શું કર્યું છે; મારે હજુ શું કરવાનું બાકી છે; મારાથી થાય તેવું હું શું નથી કરતા; કયા દોષ ખીજ
મારામાં જુએ કયા દોષ મને પાતાને દેખાય છે; અને કયે
૧. કામ, ક્રોધ, લેાભ વગેરે ક્લેરોાથી રહિત. તૃષ્ણા આરંભ, સંસ્કાર, વગેરેથી દુઃખનું નિમિત્ત થાય તેવી વૃત્તિ ક્લેશ' કહેવાય. ૨. ટીકાકારે એક બ્લેક ટાંકીને જણાવ્યું છે કે : ઝેરી નાગે સાથે કે શઠ શત્રુએ સાથે ફરવું એ સારું છે, પરંતુ અધર્મયુક્ત, ચલ અને અજ્ઞાની એવા મિત્રા સાથે રહેવું એ સારું નથી. કારણ કે નાગ ગુસ્સે થાય તા, તેમ જ શત્રુ પણ લાગ દેખે તા, આ જન્મમાં એક જ વાર હણે, પરંતુ દુરાચારી પુરુષની સેાખતથી તા આ લેકમાં તેમ જ પરલોકમાં એમ બંને ઠેકાણે વારંવાર હણાવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org