________________
એકાંતર્યા
૧
ર
માટે રાજકુલ કે જમણવાર જેવાં ધમાલવાળાં સ્થાને તજી દેવાં; જ્યાં સાધુઓનું અપમાન થતું હાય, તેવાં સ્થાના તજી દેવાં; નજરે જોયેલાં આહાર-પાણી જ લેવાં; તથા ખરડાયેલા હાથે અને વાસણે આપેલાં જ લેવાં, તેણે મઘ અને માંસના ત્યાગ કરવા; બીજાની વિભૂતિના દ્વેષ ન કરવા; પુષ્ટિકારક વસ્તુઓને મેટે ભાગે ત્યાગ કરવેા; વારંવાર ધ્યાન કરવું, અને સ્વાધ્યાયમાં પ્રયત્નશીલ રહેવું. એક ઠેકાણે ચાતુર્માંસાદિ કર્યાં પછી નીકળતી વખતે પાતે વાપરેલાં શયન, આસન, મુકામ, સ્વાધ્યાયભૂમિ વગેરેની બાબતમાં મમત્વ રાખી, ‘હું ફરી પાછે આવું ત્યારે આ વસ્તુએ મને જ આપો' એવા નિશ્ચય દાતા પાસે ન કરાવવે; તેમ જ કાઈ પણુ ગામ, કુલ, નગર, કે દેશ પ્રત્યે મમત્વ ન કરવું. ગૃહસ્થના મુકામમાં રહેતી વખતે પણ તેણે તેની સેવાચાકરી કે અભિવાદન, તથા વંદન કે પૂજન ન કરવાં. [૫-૯
૧. સાફ હાથે ને વાસણે આપે તે જ લેવાનો આગ્રહ રાખે, તા માં તા આપનારને પાતાનાં વાસણ અને હાથ ધોઈને આપવું પડે, અથવા ધેાયેલા વાસણને ભિક્ષુને આપ્યા બાદ ફરી ધાવું પડે. અને એ કેવા-કરવામાં પાણીની નકામી હિંસા થાય.
૨. કાંઈ પ્રયાજન હાય તા જુદી વાત છે.
૩. મૂળમાં, સ્થિર થઈ ધ્યાન કરવારૂપી, કાયાત્સર્ગ છે’. સ ૧૧
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org