SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતચયા કેવલી ભગવાન પાસેથી સાંભળેલી કેટલીક ખાખતા અહીં કહેવામાં આવે છે; તે સાંભળીને પુણ્યશાળી મનુષ્યેાની ધર્મમાં શ્રદ્ધા થાય છે. લૌકિક મનુષ્ય સમુદાય તે સંસારપ્રવાહના વહેણમાં વિષયાદિના ઉપભાગ પ્રતિ જ વળેલેા છે; પરંતુ જેનું લક્ષ્ય સંસારપ્રવાહથી ઊલટી ખાજુ પર ચાયું છે, તેવા મુમુક્ષુએ તે તે વહેણમાં ન વળતાં 2. સ્થૂલભદ્રસ્વામીની બહેનના મનનું સમાધાન થતું ત હોવાથી, તેમના ગુણાથી ખેંચાયેલી દેવતા તેમને સીમન્ધરસ્વામી પાસે આકાશમાર્ગે થઈ ગઈ; ત્યાં તેમના મનનું સમાધાન કર્યાં ખાદ્ય સીમન્ધરસ્વામીએ ઉપરાંતમાં આ ચૂડા' (પૂર્તિ) પણ તેમને શીખવી, એવી પરંપરા છે. વધુ માટે જુએ ઉપાદ્ઘાત પા. ૯, ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy