________________
૧૩૩
સમીસાંજના ઉપદેશ
ત્રીજો આરા ૨ × ( ચેાથેા આર ૧ × ( ૪૨,૦૦૦ વર્ષ.
""
"
Jain Education International
19
પાંચમે આરા ૨૧,૦૦૦ વર્ષ.
છઠ્ઠો આરા ૨૧,૦૦૦ વર્ષ.
સાગર' વર્ષના અર્થ માટે જુઓ નીચે ટિપ્પણુ નં. ૨. ૨. ‘પલ્યોપમ’ અને ‘સાગર' વર્ષો
), ),, માં ઓછાં
સંખ્યાથી નહીં પણ ઉપમાથી જ સમજી શકાય તેવી વર્ષોંની એક ગણતરીને ‘પડ્યે પમ' કહેવામાં આવે છે. જેમ ૐ, યેાજન પ્રમાણુ લાંબા, પહેાળા ને ઊંડા ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે, અને તેમાંથી દર સે વર્ષે એક એક ટુકડા કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે, તે બાદરઅદ્દા પક્ષેાપમ' કહેવાય. તે વાળના દરેક ખંડને અસંખ્યાતા કલ્પી, સેા સેા વર્ષે એક એક ખંડ કાઢવામાં આવે; તેવી રીતે તે ખાડા ખાલી થાય તેટલા કાળ તે ‘સૂક્ષ્મ અહ્વા પડ્યેાપમ' કહેવાય. તેવાં ૧૦ × (૧ કરોડ × ૧ કરાડ) પડ્યેાપમ વર્ષાં – ૧ સાગર વર્ષ થાય.
=
તેવાં ૧૦ × (કરોડ × કરાડ) સાગર વર્ષોંની એક અવસર્પિણી (જુએ ઉપર ટિપ્પણુ નં. ૧) થાય; અને તેટલાં જ ખીજાંની એક ઉત્સર્પિણી થાય. વધુ માટે લોકપ્રકાશ'ના પ્રારંભના ભાગ જ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org