SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજનો ઉપદેશ દિવસે કામ આવશે' એમ માની તેના સંગ્રહ કરવા નહીં કે કરાવવે. નહીં, પરંતુ બીજા સાધર્મિકાને પાતે મેળવેલાં અન્નપાનમાં ભાગ પડાવવાનું નિમંત્રણ આપીને ખાવું; અને ખાઈ ને સ્વાધ્યાયમાં જ રત થવું. [૬૮] સત્ય વાણી એલવાની સાથે જ તેણે ક્લેશ ઊભે કરે તેવી વાણી ન મેલવી; તેમ જ અનુત્યંત ઇંદ્રિયવાળા તથા રાગારિહિત થઈને કાઈની ઉપર ગુસ્સે ન કરવા. સાચા ભિક્ષુ હંમેશાં સંયમમાં જ લવલીન રહે છે તથા અનાકુલપણે વિચરે છે. માન્ય પુરુષોને તે કદી અનાદર નથી કરતા. સાચા ભિક્ષુ ખીજાનાં મર્મવેધી વાગ્માણા તેમ જ તિરસ્કાર સહન કરે છે; તથા અત્યંત ભયજનક શબ્દો કે અટ્ટહાસ્યા બંનેનાં સુખદુ:ખ સમાનરૂપે સહન કરી લે છે. [૯-૧૧] ૧૧૩ તેણે બીજાં વિઘ્ના કે સંકટને પણ તેવી જ રીતે સહન કરી લેવાં, સ્મશાનમાં કોઈ તપક્રિયા અંગીકાર કરીને બેઠા હાય, તે ત્યાંની ડરામણી પરિસ્થિતિ દેખીને તે ડરી જાય નહીં; પરંતુ વિવિધ ગુણુ અને તપમાં નિરંતર રત રહી, શરીરની પણ પરવા ન કરે. તેણે પેાતાના શરીરની અભિકાંક્ષા ન રાખવી; તેમ જ કેાઈ તિરસ્કાર કરે, મારે, કે કાપે તે પણ ૧. મૂળ : પ્રતિમા'. ભિક્ષુની ૧૨ પ્રતિમા માટે તુ આ માળાનું સંચમભ્રમ પુસ્તક, પા. ૨૦૦.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy