________________
ઉપસંહાર
૧૧૭ પૃથ્વીને ખવી નહીં કે ખણુવવી નહીં, ઠંડું પાણું પીવું નહીં કે પિવરાવવું નહીં, તીક્ષણ શરૂપ અગ્નિ સળગાવો નહીં કે સળગાવરાવો નહીંપંખા વગેરે વડે પવનને વિજો નહીં કે વીંજાવો નહીં, હરિયાળીને છેરવી નહીં કે છેદાવવી નહીં, બીજેને હંમેશાં ત્યાગ કરે; સજીવ વસ્તુઓનું ભક્ષણ ન કરવું, તેમ જ અન્ન રાંધતાં પૃથ્વી, તૃણુ, અને કાષ્ઠ વગેરેમાં રહેલા સ્થાવર-જંગમ અને વધ થતું હોવાથી, પિતાને ઉદેશીને તૈયાર થયેલે આહાર ખાવો નહીં, તેમ જ રાંધો-રંધાવ નહીં. [૫]
એ પ્રમાણે અપરિગ્રહ સુધીનાં પાંચ મહાવ્રત તેણે કાળજીપૂર્વક પાળવાં. તેણે ધન, સેનું, રૂપું વગેરેને ત્યાગ કરે; તેમ જ, ગૃહસ્થો સાથેનો સંબંધ, ક્રોધ, લોભ, માન અને માયાને પણ ત્યાગ કરી, બુદ્ધનાં વચનમાં નિત્ય પ્રયત્નશીલ રહેવું. તેણે અમૂઢપણે એવી સમ્યગ શ્રદ્ધા રાખવી કે, જ્ઞાન, તપ અને સંયમ એ જ સાચે માર્ગ છે. જે ભિક્ષુ મનવાણુ-કાયાને નિયંત્રિત કરી, તપ વડે પુરાણું પાપને ખંખેરી નાખે છે, તે જ સાચા ભિક્ષુ છે. તેણે વિવિધ ખાન-પાન મેળવીને, કાલે કે પરમ
મૂળમાં બધે છેવટે એ સંબંધ જડથો છે કે, એમ જે ન કરે તે સાચું શિક્ષુ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org