________________
૧૦ ઉપસંહાર
જ્ઞાની પુરુષાના ઉપદેશથી સંસારત્યાગ કર્યાં બાદ હંમેશાં તીર્થંકર વગેરે તત્ત્વજ્ઞાનીઓનાં વચનામાં જ લીન રહેવું; અને તે પ્રમાણે જ વર્તવું. જે ભિક્ષુ એક વખત વિષયલાગાના ત્યાગ કર્યાં બાદ ફરીથી સ્ત્રીઓને વશ નથી થતા, અર્થાત્ આકેલું પાછું નથી પીતા, તે જ સાચા ભિક્ષુ છે. [૧]
સાચા ભિક્ષુએ જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનામાં શ્રદ્ધા કરવી, તથા પાંચે મહાવ્રતાનું બરાબર પાલન કરીને કર્મબંધનનાં પાંચ મુખ્ય દ્વારા બંધ કરી દેવાં. એટલે કે, તેણે અહિંસાનું સૂક્ષ્મતાથી પાલન કરવું; અને મે જીવવર્ગોને પેાતાના સમાન ગણી તેમને વધુ ન થાય તે માટે કાળજી રાખવી : જેમ કે, તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org