________________
સમીસાંજના ઉપદેશ
જિતેંદ્રિય થઈ ને જે પરમ- શૂરવીર ભિક્ષુ તેના મહારાને ધર્મબુદ્ધિથી સહન કરી લે છે, તે બધાને પૂજ્ય બને છે. [૬-૮]
૧૧૦
જે ભિક્ષુ પીઠ પાછળ કેાઈની નિંદા નથી કરતા, પ્રત્યક્ષમાં પણ વિરાધ ઊભા થાય તેવી, તેમ જ નિશ્ચયાત્મક કે સામાને અપ્રિય લાગે તેવી વાણી નથી ખેલતા, તે બધાના પૂજ્ય બને છે. [૯]
૨
જે ભિક્ષુ આહારાદિમાં લુબ્ધ નથી; છળકપટ કે કુટિલતા વિનાના છે; ચુગલીખાર નથી; કશું ન મળે તે। ક્રીન ખની જતા નથી; બીજા પાસે પેાતાનાં વખાણુ કરાવતા નથી કે પેાતે ખીજા આગળ પેાતાનાં વખાણ કરતા નથી; તથા જેને નટ – નૃત્ય વગેરેનું કુતૂહલ નથી, તે બધાને પૂજ્ય બને છે. [૧૦]
-
‘ગુણા વડે જ સાધુ થવાય છે, અને દુર્ગુણે વડે જ અસાધુ થવાય છે; માટે સાધુગુણ્ણાના સ્વીકાર કરવા અને અસાધુગુણાને ત્યાગ કરવા' એમ જે પેાતાની જાતને સમજાવે છે તથા રાગદ્વેષના ત્યાગ કરી, સમભાવ પ્રાપ્ત કરે છે, તે બધાને પૂછ્યું અને છે. ૧૧]
૧. અશક્તિ વગેરેને કારણે નહીં; પરંતુ સહન કરવું એ “ મૈરૂપ છે, એમ માનીને’– ટીકા,
-
૨. ભવિષ્યને લગતી મામતે માં હું આમ કરીશ જ એ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org