________________
વિનય
૧૦૯
૧
જે ભિક્ષુ અપરિચિત લેાકેાને ઘેથી થોડું થોડું વિશુદ્ધ ભિક્ષાન્ત હંમેશાં માગી લાવીને, સંયમજીવનમાં ઉપયાગી એવા શરીરના નિભાવને અર્થે જ ખાય છે; અને તે પણ ન મળે તે। દિલગીર નથી યતા, કે મળે તે ખુશી નથી થઈ જતા, તે બધાને પૂજ્ય અને છે. [૪]
પથારી, શય્યાસ્થાન, આસન, અન્ન અને પાન વધારે મળતાં હાય છતાં અલ્પ ઈચ્છા રાખી જે જરૂર પૂરતું જ લે છે, અને એ રીતે થાડાથી જ સંતુષ્ટ રહે છે, તે બધાના પૂછ્યું અને છે. [૫]
ઉત્સાહી મનુષ્ય ધન વગેરેની આશાથી લેાઢાના કાંટા પણું સહન કરી લે છે; પરંતુ નિરીહ હેાવા છતાં કઠાર વાણીરૂપી કાંટા જે સહન કરી લે છે, તે બધાના પૂજ્ય અને છે. કારણ કે લેાઢાના કાંટા તે ભેાંકાય ત્યારે જ એકાદ ક્ષણુ દુ:ખ આપે છે, તેમ જ તેમને સહેલાઈથી ખેંચી પણ શકાય છે; પરંતુ કઠાર વાણીરૂપી શલ્ય ભેાંકાયા પછી તેને દૂર કરવું મુશ્કેલ છે; તેમ જ તેનું વેર જન્મેાજન્મ પહેાંચે છે અને દુર્ગતિએરૂપી મહાભયનું કારણ થઈ પડે છે. ક્રઠારવાણી કાનમાં પેસતાં જ દૌમૅનસ્ય ઉત્પન્ન કરે છે.
૧. શિક્ષાના દોષ વિનાનું. તેમના વર્ણન માટે જુએ વ્ા માળાનું યોગાસ પુસ્તક મા. ૧૪૭ ૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org