________________
વિય
શિષ્ય હંમેશાં પેાતાની શમ્યા, આસન અને રસ્થાન ગુરુ કરતાં નીચાં રાખે; ચાલતી વખતે પણ તેમની પાછળ, બહુ દૂર નહીં તેમ જ બહુ જલદી નહીં એવી રીતે ચાલે; ગુરુના ચરણુમાં નમસ્કાર પણ નીચા નમીને જ કરે; તથા કાંઈ પૂછવું-કરવું હાય ત્યારે પણ નીચા નમીને અંજિલ જોડે. તેમના દેહને પત્તાના દેહ, કે પેાતાનું વસ્ત્રાદિ અડી જાય, તે મા અપરાધ ક્ષમા કરા; કીથી તેમ નહીં થાય' એમ કહે. ગળિયા બળદને પરાણા વડે વારંવાર મારવામાં આવે છે, ત્યારે તે રથને વહન કરે છે; તેમ દુદ્ધિ શિષ્ય પણ આચાર્ય વારંવાર ટાકથા કરે ત્યારે જ તેમણે કહેલું કરે છે. પરંતુ બુદ્ધિશાળી શિષ્ય તે કાળ, ગુરુની ઇચ્છા, અને તે પૂરી કરવાના યાગ્ય વિધિ એ બધું વિવિધ ઉપાયાથી પાતાની મેળે જ જાણી લઈ તેના અમલ કરે છે. [૧૭-૨૦
અવિનીત પુરુષોને વિપત્તિ છે; અને સુવિનીત પુરુષાને સૌ રૂડાં વાનાં છે, એમ જે ખરાખર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે. જે ભિક્ષુ ક્રોધી, દ્ધિ અને ગૌરવમાં અભિનિવેશવાળા, ચુગલીખાર, કુકર્મ કરવામાં સાહસિક, હલકા લેાકેાનું કહ્યું કરનારા,
૧૦૭
૧. ઉદ્દેશ. ૩–૧માં જણાવ્યા પ્રમાણે તેમની નજર, કે ઇંગિત જોઈ ને.’તેવા શિષ્ય બધાને પૂજ્ય અને છે, એટલું ત્યાં વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org