________________
૧૦૨
સમીસાંજને ઉપદેશ છે, તેમનું અપમાન કરવું એ અગ્નિની પેઠે પિતાના સદ્ગુણેને ભસ્મીભૂત કરવા જેવું છે. જેમ ઝેરી નાગને નામે જાણી કે તેની છેડતી કરે, રમે પિતાને જ નાશ વહારવા જેવું છે, તેમ ગુરુની અવહેલા કરનારે મંહભાગી પુરુષ જન્મમરણને ચકરાવે જ વહારી લે છે. ઝેરી નાગ ગુસ્સે થાય તો બહુ તે જીવિતને નાશ કરે, પરંતુ આચાર્ય અપ્રસન્ન થાય તે બોધિને જ નાશ થાય અને પરિણામે અનંત જન્મ-મરણ કરવા પડે. જીવિતની ઈરછાવાળે હાઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, કે મહાઝેરી નાગને છંછેડે, કે હલાહલ વિષનું ભક્ષણ કરે, તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. અરે, અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચિડાવા છતાં ન કરડે, કે હલાહલ ખાવા છતાં પણ ન માય – એ બધું બનવું કદાચિત સંભવિત પણ છે, પરંતુ ગુરુની અવહેલા કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તે અશક્ય વસ્તુ છે. માટે મેક્ષસુખાભિલાષીએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. [૨-૧૦]
અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિને
૧. મૂળ : “ગાશીવિવ: –ની દાઢમાં (બારી) ઝેર છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org