________________
૪
સમીસાંજના ઉપદેશ ભિક્ષાર્યા
સાધુએ નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જ આજીવિકા ચલાવવી. ગૃહસ્થાને નક્ષત્ર, સ્વપ્ન વગેરેનું શુભાશુભ ફળ કહી બતાવીને, વશીકરણાદિ યાગેા બતાવીને, નિમિત્ત ઉપરથી ભૂત-ભવિષ્ય કહી બતાવીને, વીંછી વગેરે મંત્રને પ્રયાગ કરીને, કે દવાદારૂ વગેરે કરીને તેણે આજીવિકા ચલાવવા કદી ન ઈચ્છવું. તે ખધામાં પ્રાણીહિંસા રહેલી જ છે. ભિક્ષાવૃત્તિમાં પણ કેટલાક આવશ્યક વિધિનિષેધાનું કદી ઉલ્લંઘન ન કરવું. ગૃહસ્થને ઘેર. અન્નપાન માગવા માટે ગયા પછી ઇંદ્રિયાદિને નિગ્રહમાં રાખી, ઉચિત સ્થળે ઊભા રહેવું. પરિમિત ખેલવું, તથા રૂપવાન સ્ત્રીએ કે તેવા બીજા વિષયામાં મન ન પરોવવું, ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં તેને કાને ઘણી વાતેા પડશે, કે ઘણી વસ્તુએ તેની નજરે ચડશે પણુ એ મધું દેખેલું – સાંભળેલું તેણે બીજાને ન કહેવું. તેમાંય ખાસ કરીને ખીજાને આધાત થાય તેવું તા કાંઈ જ ન કહેવું. તે ઉપરાંત ગૃહસ્થનાં બકરાં રમાડી-કરીને તેમ જ ખીજા પણ કાઈ પ્રકારે ગૃહસ્થ સાથે કાઈ જાતના સંબંધ બાંધવાના પ્રયત્ન તેણે હરગિજ ન કરવા. શિક્ષાન્તની ખામતમાં પણ આ સ્વાદિષ્ટ છે”, આ નીરસ છે, આ સારું છે' કે આ છે”, તથા આજે સારું મળ્યું” કે ‘ને મળ્યું” એવું
ખાટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org