________________
સમીસાંજને ઉપદેશ
જ અન્ન તળિયાઝાટક ખાઈ લેવું; વાસણમાં જરા પણ છાંડવું નહીં. [૨-૧]
ઉતારે આવીને ખાવાનું શરૂ કર્યાં આદ એમ લાગે કે, તે પૂરતું નથી, તેા ક્ષુધાની અનિવૃત્તિ જેવા સબળ કારણે પૂર્વોક્ત વિધિથી ફ્રી ભિક્ષા માગવા જવું. જોકે, તે વખતે ભિક્ષા માગવાની વેળા વીતી ગઈ હાવી ન જોઈ એ. [૨, ૨-૩]
Go
ગૃહસ્થના ઘરમાં પુષ્કળ ખાનપાન હાય, અને તે પ્રત્યક્ષ દેખાતું હાય. છતાં તે આપવાની ના પાડે, તા તેના ઉપર ગુસ્સે ન થવું; માત્ર એટલું જ વિચારવું કે, જેવી તેની મરજી.' [૨, ૨૭-૮]
સ્ત્રી કે પુરુષ, નાના કે માટેા, ભક્તિભાવપૂર્વક વંદન કરે ત્યારે તેની પાસે કંઈ ન માગવું. અને માગ્યા છતાં ન આપે, તે ફાગઢના નમસ્કાર કરે છે!' એવી કઠાર વાણી ન સંભળાવવી. કેાઈ વંદન ન કરે તેથી ગુસ્સે ન થવું; કે કેાઈ વંદન કરે તેથી આનંદિત પણ ન થવું.
એ પ્રમાણે ભિક્ષા માગનારનું શ્રમણુંપણું અખંડિત રહે છે. [૨, ૨૯-૩૦]
• આા અધ્યયનની ઘણી વિગતા માચારાંગસૂત્રના મીન યુવકના પ્રથમ શિક્ષા અધ્યયન જેવી છે. ત્યાંની કેટલીક માં ગામતા અહીં વધુ સ્પષ્ટ કરેલી છે, એટલું વિશેષ તુ આ માળાનું આચારધર્મ’ પુસ્તક, પા, ૮૩ ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org