________________
સાગ
૫
દાતણ ન કરવું, ઊભા ઊભા જમવું અને એક વાર જમવું એ ૨૮ને જિનવરે શ્રમણના ‘મૂળ ગુણા’ કહ્યા છે. તેમાં પ્રમાદ કરનાર શ્રમણનું શ્રમપણું રદ થાય છે, અને તેને ફરી નવેસર દીક્ષા લેવી પડે છે. દીક્ષા આપનાર ગુરુ પ્રત્રજ્યાદાયક ' કહેવાય છે; અને સંયમના એકદેશીય કે સદેશીય છેદ કરી કરી તેમાં સ્થાપન કરનાર ગુરુ ‘નિર્યાપક’ કહેવાય છે. પોતે સાવધાન રહીને પ્રવૃત્તિ કરી હાય, છતાં કાઈ શ્રમણના સંયમનેા છેદ થઈ જાય, તે આલેાચના કરી, ક્રી પ્રવૃત્તિ શરૂ કરવી એટલું અસ છે. પરંતુ, જાણતાં જ સયમનેા ભંગ કર્યો હાય, તે। જનમાર્ગની વ્યવહારક્રિયામાં ચતુર એવા શ્રમણ પાસે જઈ, પેાતાને દોષ તેની આગળ પ્રકાશિત કરી, તે જેમ બતાવે તેમ કરવું. શ્રમણે ગુરુની સેાબતમાં કે અન્ય સ્થાને પેાતાના શ્રમપણાના ભંગ થવા દીધા વિના, તથા પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ સંબંધેા ત્યાગીને વિહરવું. જે શ્રમણ હંમેશાં દર્શનપૂર્ણાંક, જ્ઞાનને અધીન રહીને આચરણ કરે છે; અનંત ગુણ સહિત જ્ઞાનસ્વરૂપ આત્મામાં
"
વદનાયેાગ્ય ધર્માંચાર્યને વિધિસર નમન; તથા કરેલા દેષાની કબૂલાત અને ક્ષમાપ્રાર્થના. (૪) પ્રતિક્રમણ – એટલે કે શુભ આચારમાંથી અશુભ આચારમાં પ્રવૃત્તિ કરી હેાય ત્યાંથી શુભમાં વિધિપૂર્ણાંક પાછા આવવું તે. (૫) કાયાત્સ એટલે કે સ્થાન, મૌન, અને ઘ્યાન તથા શ્વાસેામ્ફાસાદિ ખાદ કરતાં શરીરની અન્ય તમામ પ્રવૃત્તિઓના ત્યાગરૂપી તપ. (૬) પ્રત્યાખ્યાન એટલે કે પ્રવૃત્તિની મર્યાદા નક્કી કરવી – કાંઈ પણ હિંસાદિનિવૃત્તિ જેને નિયમ લેવે! તે.
૧. મૂળમાં, તે દેપસ્થાપક શાય છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org