SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ત્રણ રત્ના હાવાથી તેનાથી જૂનાં કર્મા માત્ર ક્ષય થાય છે, નવું [પ્ર.૧,૫૨,૪૨-૬] અધન થતું નથી. જ્ઞાનની પેઠે સુખ પણ એ પ્રકારનું છે: અતીન્દ્રિય અમૂર્ત, અને ઐન્દ્રિય મૂર્ત, ઇંદ્રિયાદિની સહાય વિના સ્વયં ઉત્પન્ન થયેલું, સંપૂર્ણ, અનંત અર્થાને વ્યાપેલું, વિમલ તથા અવગ્રહાદિ ક્રમથી રહિત જે જ્ઞાન છે, તે જ ઐકાંતિક સુખ છે. જે કેવલજ્ઞાન છે, તે જ સાચું સુખ પણ છે. કેવલજ્ઞાનીનાં બધાં ઘાતિકર્માં ક્ષય પામ્યાં હેવાથી તેને કશે! ખેદ હેાતે! નથી. સ્વાભાવિક જ્ઞાન-દનનેા ધાત કરનારું તેનું બધું અનિષ્ટ નાશ પામી ગયું, અને પદાર્થોને પાર પામેલું જ્ઞાન અને લેાક તથા અàાકમાં વિસ્તાર પામતું દર્શન એ ઇષ્ટ વસ્તુ તેને પ્રાપ્ત થઈ. તેનું સુખ સર્વ સુખામાં પરમ છે એમ જે માને છે, તે જ ભથ્ય (મેાક્ષને અધિકારી) છે; જે નથી માનતા, તે અભવ્ય છે. [પ્ર.૧,૫૯-૬૨] પારમાર્થિક સુખરૂપતા મનુષ્યા, અસુરે અને દેવાના અધિપા સાહજિક ઇંદ્રિયેાથી પીડિત થઈ, તે દુ:ખ સહન ન થવાથી રમ્ય વિયેામાં રમે છે. જેમને વિયામાં રતિ છે, તેમને દુ:ખ સ્વાભાવિક છે એમ જાણે.. નહીં તે, વિષયે। માટે તેમની પ્રવૃત્તિ જ ન સંભવે. ત્યાં પણ, સ્વભાવથી જુદી જુદી ઇંદ્રિયાથી ભાગ્ય ઇષ્ટ વિષ્યાને પામીને સુખરૂપે પરિણમતે આત્મા પોતે જ સુખનું કારણ છે; દેતુ નથી. એ તે! નક્કી જાણવું કે, દેહ સુખ આપતા નથી. સ્વર્ગીમાં જીવતે કશું જુદા જુદા વિષયેાને Jain Education International આ લેાકમાં કે જીવ પાતે જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy