________________
આત્માનું શુદ્ધ સ્વરૂપ
એ પ્રમાણે વિષયેાનું શું
વશ થઈ, જાતે સુખ કે દુઃખરૂપે પરિણમે છે. જો આત્મા પોતે જ સુખરૂપ હોય, તે। પછી કામ છે? જેને અધકારને નાશ કરનારી દૃષ્ટિ જ પ્રાપ્ત થઈ હોય, તેને દીવાનું શું પ્રયેાજન ! જે પ્રમાણે આકાશમાં આદિત્ય દેવ પાતે જ તેજરૂપ તથા ગરમીરૂપ છે, તે પ્રમાણે મુક્ત આત્મા (સિદ્ધ દેવ ) પાતે જ્ઞાન તથા સુખરૂપ છે.
[પ્ર.૧,૬૩-૮]
કર્રરૂપી મિલનતાથી રહિત અનેàા, સ દર્શન તથા જ્ઞાનયુક્ત બનેલે તે જીવ આયુષ્ય પૂરું થયે લેાકની ટચે ( આવેલા સિદ્ધ ક્ષેત્રમાં) જઈ પહોંચી ઈંદ્રિયાતીત, અનંત, આધારહિત, અને આત્મિક સુખ પામે છે. [૫.૨૮] પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારના અંધાથી સર્વશઃ મુક્ત થયેલેા જીવ ઊર્ધ્વ જાય છે; બીજા બધા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છ દિશાઓમાં જાય છે. [૫૭૧-૩]
७७
૧. જીવમાં કર્યાં પરમાણુઓ બધાય છે તે વખતે જ તેમાં ચાર અંશાનું નિર્માણ થાય છે : (૧) જ્ઞાનને આવૃત્ત કરવાના, દર્શન અટકાવવાના કે સુખદુ:ખ અનુભવાવવા વગેરે સ્વભાવ. તેને ‘પ્રકૃતિબંધ' કહે છે. (૨) તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન ાની કાલમાઁદા. તેને ‘સ્થિતિબંધ' કહે છે. (૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બધાય છે. તેને ‘અનુભાવમ‘ધ’ કહે છે. (૪) સ્વભાવ દીઠ તે પરમાણુ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે. તે પરમાણુવિભાગને ‘પ્રદેરામ ધ’ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org